KARVERA NA ATA PATA – JUNE 2026
Important Statutory Due Dates for the Month of June 2026
જૂન-૨૦૨૬ ની મહત્વની કાયદાકીય તારીખોની ની સૂચિ.
| Due Date | Applicable period | Category | Description | વિગત |
| 7-Jun | May 2026 | FEMA | ECB 2 Return Filing – Reporting any change in ECB, such as receipt, repayment, or interest payment | ECB લોન માં કોઈપણ ફેરફાર, જેમ કે રકમ પ્રાપ્તી, લોન ચુકવણી અથવા વ્યાજ ચૂકવણી માટે ECB-2 રીટર્ન ફાઈલ કરવું |
| 7-Jun | May 2026 | TDS/TCS | TDS/TCS Payment | TDS/TCS નું પેમેન્ટ કરવું |
| 10-Jun | May 2026 | GST- TDS/TCS | GST TDS/TCS payment and filing of form GSTR-7/GSTR-8 | GST TDS/TCS ભરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું |
| 11-Jun | May 2026 | GST | Filing of GSTR-1 (T/O >5cr or opted for monthly filing) | GSTR 1 ફાઈલ કરવું (5cr થી વધારે ટર્નઓવર અથવા માસિક ફાઈલિંગ પસંદ કરનાર) |
| 13-Jun | May 2026 | GST | IFF for registered persons opted for QRMP scheme | QRMP યોજના માટે IFF ફાઇલ કરવું |
| 13-Jun | May 2026 | GST | Filing of GSTR-5 for Non-Resident Taxable Person | બિન-નિવાસી વ્યક્તિ માટે GSTR-5 ફાઈલ કરવું |
| 13-Jun | May 2026 | GST | Filing of GSTR-6 for Input Service Distributor (ISD) | ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રિબ્યુટર (ISD) માટે GSTR-6 ફાઈલ કરવું |
| 14-Jun | Apr 2026 | TDS/TCS | Issue of TDS Certificates u/s 393(1) [Sl. No. 3(i)]/[S.No.2(1)]/[Sl. No. 8(vi)] of Income Tax Act 2025 (previously u/s 194IA, 194IB, 194M and 194S) | કલમ 393(1) [Sl. No. 3(i)]/[Sl. No. 2(1)]/[Sl. No. 8(vi)] (જૂના આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 194IA, 194IB, 194M અને 194S) હેઠળ કરાયેલ TDS ના પ્રમાણપત્ર આપવા |
| 15-Jun | May 2026 | Provident Fund (incl. EDLI) | PF Payment and its Return Filing | PF નું પેમેન્ટ કરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું |
| 15-Jun | May 2026 | ESIC | ESIC Payment and its Return Filing | ESIC નું પેમેન્ટ કરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું |
| 15-Jun | Jun 2026 | Professional Tax | PT payment and Return Filing for salary paid in Jun 2026 | જૂન-૨૦૨૬ મહિનામાં ચૂકવેલ પગાર પર PT નું પેમેન્ટ કરવું તથા રીટર્ન ફાઈલ કરવું |
| 15-Jun | Apr-Jun 2026 | Advance Tax | 1st Instalment of advance tax for Tax Year 2026-27 | કરવેરા વર્ષ ૨૦૨૬-૨૭ માટે એડવાન્સ ટેક્સનો પહેલો હપ્તો |
| 15-Jun | Apr 2025 to – March 2026 | TDS/TCS | Issue of TDS Certificates to employees for salary paid and tax deducted | TDS ના પ્રમાણપત્ર આપવા (પગાર સિવાય ના વ્યવહારો માટે) |
| 15-Jun | Jan-Mar 2026 | TDS/TCS | Issue of TDS Certificates (other than salary) for the quarter ending Mar 2026 | માર્ચ ૨૦૨૬ માં પૂરા થતા ક્વાર્ટર માટે TDS પ્રમાણપત્રો જારી કરવા (પગાર સિવાયના) |
| 20-Jun | May 2026 | GST | Filing of GSTR 3B (T/O >5cr or opted for monthly filing) | GSTR 3B ફાઈલ કરવું (5cr થી વધારે ટર્નઓવર અથવા માસિક ફાઈલિંગ પસંદ કરનાર) |
| 25-Jun | May 2026 | GST | GST Payment in Challan PMT – 06 for those who have opted for the QRMP Scheme | QRMP યોજના પસંદ કરનારાઓ માટે ચલણ PMT – 06 માં GST નું પેમેન્ટ કરવું |
| 30-Jun | May-26 | TDS/TCS | Furnishing of challan-cum-statement in Form 141 for TDS u/s 393(1) [Sl. No. 3(i)]/[S.No.2(1)]/[Sl. No. 8(vi)] of Income tax Act 2025 (previously u/s 194IA, 194IB, 194M and 194S) | આવકવેરા અધિનિયમ 2025 ની કલમ 393(1) [Sl. No. 3(i)]/[Sl. No. 2(1)]/[Sl. No. 8(vi)] (જૂના આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 194IA, 194IB, 194M અને 194S) હેઠળ કરાયેલ TDS માટે ફોર્મ 141 માં ચલણ-કમ-સ્ટેટમેન્ટ ભરવું. |
| 30-Jun | Apr 2025 – Mar 2026 | MCA | Filing of form DPT 3 by Companies | કંપનીઓ દ્વારા ફોર્મ DPT 3 ફાઈલ કરવું |
| 30-Jun | Apr 2025 – Mar 2026 | MCA | Filing of Form DIR-3 KYC for corrections in DIN KYC data of Directors. | ડિરેક્ટર્સ ના DIN KYC ડેટા માં સુધારા કરવા માટે ફોર્મ DIR3 KYC ફાઇલ કરવું |
| 30-Jun | Apr 2025 – Mar 2026 | IEC | Updation of Import Export Code | ઈમ્પોર્ટ એક્સપોર્ટ કોડ અપડેટ કરવું |
Note: For more details, kindly consult your CA
વધુ વિગત માટે પોત પોતાના C.A. નો સંપર્ક કરવો.