KARVERA NA ATA PATA – MAY 2026
Important Statutory Due Dates for the Month of May 2026
મે-૨૦૨૬ ની મહત્વની કાયદાકીય તારીખ ની સૂચિ.
| Due Date | Applicable period | Category | Description | વિગત |
| 7-May | April 2026 | FEMA | ECB 2 Return Filing – Entities who have availed External Commercial Borrowing (ECB) | કંપનીઓએ વિદેશમાંથી લીધેલ લોન માટે ECB2 રીટર્ન ફાઈલ કરવું |
| 7-May | April 2026 | TDS/TCS | TDS/TCS Payment | TDS/TCS નું પેમેન્ટ કરવું |
| 10-May | April 2026 | GST- TDS/TCS | GST TDS/TCS payment and filing of form | GST TDS/TCS ભરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું |
| 11-May | April 2026 | GST | Filing of GSTR-1 (T/O >5cr or opted for monthly filing) | GSTR 1 ફાઈલ કરવું (5cr થી વધારે ટર્નઓવર અથવા માસિક ફાઈલિંગ પસંદ કરનાર) |
| 13-May | April 2026 | GST | IFF for registered persons opted for QRMP scheme | QRMP યોજના માટે IFF ફાઇલ કરવું |
| 13-May | April 2026 | GST | Filing of GSTR-5 for Non-Resident Taxable Person | બિન-નિવાસી વ્યક્તિ માટે GSTR-5 ફાઈલ કરવું |
| 13-May | April 2026 | GST | Filing of GSTR-6 for Input Service Distributor (ISD) | ઇનપુટ સર્વિસ ડિસટ્રિબ્યુટર (ISD) માટે GSTR-6 ફાઈલ કરવું |
| 15-May | March 2026 | TDS/TCS | Issue of TDS Certificates u/s 194IA, 194IB, 194M and 194S | કલમ 194IA / 194IB/ 194M અને 194S હેઠળ કરાયેલ TDS ના પ્રમાણપત્ર આપવા |
| 15-May | April 2026 | Provident Fund (incl. EDLI) | PF Payment and its Return Filing | PF નું પેમેન્ટ કરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું |
| 15-May | April 2026 | ESIC | ESIC Payment and its Return Filing | ESIC નું પેમેન્ટ કરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું |
| 15-May | April 2026 | Professional Tax | PT payment and Return Filing for salary paid in May 2026 | મે-૨૦૨૬ મહિનામાં ચૂકવેલ પગાર પર PT નું પેમેન્ટ કરવું તથા રીટર્ન ફાઈલ કરવું |
| 15-May | January 2026 – March 2026 | TCS | Filing of TCS Return | TCS રીટર્ન ફાઈલ કરવું |
| 20-May | April 2026 | GST | Filing of GSTR 3B (T/O >5cr or opted for monthly filing) | GSTR 3B ફાઈલ કરવું (5cr થી વધારે ટર્નઓવર અથવા માસિક ફાઈલિંગ પસંદ કરનાર) |
| 25-May | April 2026 | GST | GST Payment in Challan PMT – 06 for those who have opted for the QRMP Scheme | QRMP યોજના પસંદ કરનારાઓ માટે ચલણ PMT – 06 માં GST નું પેમેન્ટ કરવું |
| 30-May | January 2026 – March 2026 | TCS | Issuance of TCS Certificate | TCS પ્રમાણપત્ર આપવા |
| 30-May | April 2026 | TDS/TCS | Furnishing of challan-cum-statement in Form 141 for TDS u/s 393(1) [Sl. No. 3(i)]/[S.No.2(1)]/[Sl. No. 8(vi)] of Income tax Act 2025 (previously u/s 194IA, 194IB, 194M and 194S) | આવકવેરા અધિનિયમ 2025 ની કલમ 393(1) [Sl. No. 3(i)]/[Sl. No. 2(1)]/[Sl. No. 8(vi)] (જૂના આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 194IA, 194IB, 194M અને 194S) હેઠળ કરાયેલ TDS માટે ફોર્મ 141 માં ચલણ-કમ-સ્ટેટમેન્ટ ભરવુ. |
| 30-May | April 2025 – March 2026 | MCA | Filing Form 11 by LLP | LLP માટે ફોર્મ 11 ફાઈલ કરવું |
| 31-May | April 2025 – March 2026 | Income Tax | Filing Form 10BD & Issuing of Certificate in Form 10BE by trust / institution (claiming benefit of sec. 80G/35) and received donation during FY 2024-2025 | ટ્રસ્ટ/સંસ્થા ને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૦૨૫ દરમિયાન પ્રાપ્ત દાન (સેક્શન 80G/35 ના લાભનો દાવો કરતી) માટે ફોર્મ 10BD ફાઈલ કરવાની અને ફોર્મ 10BE પ્રમાણપત્ર આપવાની છેલ્લી તારીખ |
| 31-May | April 2025 – March 2026 | Income Tax | Filing return in Form 61A / 61B for significant financial transactions as per Sec. 285BA | કલમ 285BA હેઠળ નોંધપાત્ર નાણાકીય વ્યવહારો માટે ફોર્મ 61A/61B માં રીટર્ન ફાઇલ કરવું |
| 31-May | January 2026 – March 2026 | TDS | Filing of TDS Return | TDS રીટર્ન ફાઈલ કરવું |
Note: For more details, kindly consult your CA
વધુ વિગત માટે પોત પોતાના C.A. નો સંપર્ક કરવો.