KARVERA NA ATA PATA – MARCH 2026
Important Statutory Due Dates for the Month of March 2026
માર્ચ-૨૦૨૬ ની મહત્વની કાયદાકીય તારીખ ની સૂચિ.
| Due Date | Applicable period | Category | Description | વિગત |
| 7-Mar | February 2026 | TDS/TCS | TDS/TCS Payment | TDS/TCS નું પેમેન્ટ કરવું |
| 7-Mar | February 2026 | FEMA | ECB 2 Return Filing – Entities who have availed External Commercial Borrowing (ECB) | કંપનીઓએ વિદેશમાંથી લીધેલ લોન માટે ECB2 રીટર્ન ફાઈલ કરવું |
| 10-Mar | February 2026 | GST- TDS/TCS | GST TDS/TCS payment and filing of form | GST TDS/TCS ભરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું |
| 11-Mar | February 2026 | GST | Filing of GSTR-1 (T/O >5cr or opted for monthly filing) | GSTR 1 ફાઈલ કરવું (5cr થી વધારે ટર્નઓવર અથવા માસિક ફાઈલિંગ પસંદ કરનાર) |
| 13-Mar | February 2026 | GST | Filing of GSTR-5 for Non-Resident Taxable Person | બિન-નિવાસી વ્યક્તિ માટે GSTR-5 ફાઈલ કરવું |
| 13-Mar | February 2026 | GST | Filing of GSTR-6 for Input Service Distributor (ISD) | ઇનપુટ સર્વિસ ડિસટ્રિબ્યુટર (ISD) માટે GSTR-6 ફાઈલ કરવું |
| 13-Mar | February 2026 | GST | IFF for registered persons opted for QRMP scheme | QRMP યોજના પસંદ કરનાર વ્યક્તિઓ માટે IFF ફાઈલ કરવું |
| 15-Mar | April 2025-March 2026 | Income-tax | Fourth Installment of Advance Tax for Financial Year 2025-2026 | નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે એડવાન્સ ટેક્સ ભરવાનો ચોથા હપ્તા |
| 15-Mar | January 2026 | TDS/TCS | Issue of TDS Certificates u/s 194IA, 194IB, 194M and 194S | કલમ 194IA / 194IB/ 194M અને 194S હેઠળ કરાયેલ TDS ના પ્રમાણપત્ર આપવા |
| 15-Mar | February 2026 | Provident Fund (incl. EDLI) | PF Payment and its Return Filing | PF નું પેમેન્ટ કરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું |
| 15-Mar | February 2026 | ESIC | ESIC Payment and its Return Filing | ESIC નું પેમેન્ટ કરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું |
| 20-Mar | February 2026 | GST | Filing of GSTR 3B (T/O >5cr or opted for monthly filing) | GSTR 3B ફાઈલ કરવું (5cr થી વધારે ટર્નઓવર અથવા માસિક ફાઈલિંગ પસંદ કરનાર) |
| 25-Mar | February 2026 | GST | GST Payment in Challan PMT – 06 for those who have opted for the QRMP Scheme | QRMP યોજના પસંદ કરનારાઓ માટે ચલણ PMT – 06 માં GST નું પેમેન્ટ કરવું |
| 30-Mar | February 2026 | TDS/TCS | Furnishing of challan-cum-statement for TDS u/s 194IA, 194IB, 194M and 194S | કલમ 194IA, 194IB, 194M અને 194S હેઠળ કરાયેલ TDS માટે ચલણ-કમ-સ્ટેટમેન્ટ ભરવું |
| 31-Mar | February 2026 | Professional Tax | PT payment and Return Filing for salary paid in March 2026 | માર્ચ-૨૦૨૬ માં મહિનામાં ચૂકવેલ પગાર પર PT નું પેમેન્ટ કરવું તથા રીટર્ન ફાઈલ કરવું |
| 31-Mar | March 2025 to February 2026 | Professional Tax | Filing of Annual Return and PT payment for Salary of Mar 2025 to Feb 2026 | કર્મચારીઓને માર્ચ ૨૦૨૫ થી ફેબ્રુઆરી ૨૦૨૬ આપેલ પગાર પર કાપેલ PTની ચુકવ અને વાર્ષિક રીટર્ન ભરવા. |
| 31-Mar | April 2026 to March 2027 | GST | Applying for LUT | LUT ફાઈલ કરવું |
| 31-Mar | April 2026 to March 2027 | GST | Filing CMP-02 to apply for composition scheme | કોમ્પોઝિશન સ્કીમ ની એપ્લિકેશન કરવા CMP -02 ફાઈલ કરવું |
| 31-Mar | April 2022-March 2023 | Income-tax | Furnishing of an updated return of income for the Assessment Year 2023-24 | આકારણી વર્ષ ૨૦૨૩-૨૪ માટે આવકનું અપડેટ કરેલ વળતર રજૂ કરવાની છેલ્લી તારીખ. |
Note: For more details, kindly consult your CA
વધુ વિગત માટે પોત પોતાના C.A. નો સંપર્ક કરવો.