CVOCA

KARVERA NA ATA PATA – JUNE 2026

Admin CVOCA June 1, 2026 Karvera Na Ata Pata (Monthly Planner) ⏱️ 2 min read

Important Statutory Due Dates for the Month of June 2026

જૂન-૨૦૨૬ ની મહત્વની કાયદાકીય તારીખોની ની સૂચિ.

Due DateApplicable periodCategoryDescriptionવિગત
7-JunMay 2026FEMAECB 2 Return Filing – Reporting any change in ECB, such as receipt, repayment, or interest paymentECB લોન માં કોઈપણ ફેરફાર, જેમ કે રકમ પ્રાપ્તી, લોન ચુકવણી અથવા વ્યાજ ચૂકવણી માટે ECB-2 રીટર્ન ફાઈલ કરવું
7-JunMay 2026TDS/TCSTDS/TCS PaymentTDS/TCS નું પેમેન્ટ કરવું
10-JunMay 2026GST- TDS/TCSGST TDS/TCS payment and filing of form GSTR-7/GSTR-8GST TDS/TCS ભરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું
11-JunMay 2026GSTFiling of GSTR-1 (T/O >5cr  or opted for monthly filing)GSTR 1 ફાઈલ કરવું (5cr થી વધારે ટર્નઓવર અથવા માસિક ફાઈલિંગ પસંદ કરનાર)
13-JunMay 2026GSTIFF for registered persons opted for QRMP schemeQRMP યોજના માટે IFF ફાઇલ કરવું
13-JunMay 2026GSTFiling of GSTR-5 for Non-Resident Taxable Personબિન-નિવાસી વ્યક્તિ માટે GSTR-5 ફાઈલ કરવું
13-JunMay 2026GSTFiling of GSTR-6 for Input Service Distributor (ISD)ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રિબ્યુટર (ISD) માટે GSTR-6 ફાઈલ કરવું
14-JunApr 2026TDS/TCSIssue of TDS Certificates u/s 393(1) [Sl. No. 3(i)]/[S.No.2(1)]/[Sl. No. 8(vi)] of Income Tax Act 2025 (previously u/s 194IA, 194IB, 194M and 194S)કલમ 393(1) [Sl. No. 3(i)]/[Sl. No.  2(1)]/[Sl. No. 8(vi)] (જૂના આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 194IA, 194IB, 194M અને 194S) હેઠળ કરાયેલ TDS ના પ્રમાણપત્ર આપવા
15-JunMay 2026Provident Fund (incl. EDLI)PF Payment and its Return FilingPF નું પેમેન્ટ કરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું
15-JunMay 2026ESICESIC Payment and its Return FilingESIC નું પેમેન્ટ કરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું
15-JunJun 2026Professional TaxPT payment and Return Filing for salary paid in Jun 2026જૂન-૨૦૨૬ મહિનામાં ચૂકવેલ પગાર પર PT નું પેમેન્ટ કરવું તથા રીટર્ન ફાઈલ કરવું
15-JunApr-Jun 2026Advance Tax1st Instalment of advance tax for Tax Year 2026-27કરવેરા વર્ષ ૨૦૨૬-૨૭ માટે એડવાન્સ ટેક્સનો પહેલો હપ્તો
15-JunApr 2025 to – March 2026TDS/TCSIssue of TDS Certificates to employees for salary paid and tax  deductedTDS ના પ્રમાણપત્ર આપવા (પગાર સિવાય ના વ્યવહારો માટે)
15-JunJan-Mar 2026TDS/TCSIssue of TDS Certificates (other than salary) for the quarter ending Mar 2026માર્ચ ૨૦૨૬ માં પૂરા થતા ક્વાર્ટર માટે TDS પ્રમાણપત્રો જારી કરવા (પગાર સિવાયના)
20-JunMay 2026GSTFiling of GSTR 3B (T/O >5cr  or opted for monthly filing)GSTR 3B ફાઈલ કરવું (5cr થી વધારે ટર્નઓવર અથવા માસિક ફાઈલિંગ પસંદ કરનાર)
25-JunMay 2026GSTGST Payment in Challan PMT – 06 for those who have opted for the QRMP SchemeQRMP યોજના પસંદ કરનારાઓ માટે ચલણ PMT – 06 માં GST નું પેમેન્ટ કરવું
30-JunMay-26TDS/TCSFurnishing of challan-cum-statement in Form 141 for TDS u/s 393(1) [Sl. No. 3(i)]/[S.No.2(1)]/[Sl. No. 8(vi)] of Income tax Act 2025 (previously u/s 194IA, 194IB, 194M and 194S)આવકવેરા અધિનિયમ 2025 ની કલમ 393(1) [Sl. No. 3(i)]/[Sl. No.  2(1)]/[Sl. No. 8(vi)] (જૂના આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 194IA, 194IB, 194M અને 194S) હેઠળ કરાયેલ TDS માટે ફોર્મ 141 માં ચલણ-કમ-સ્ટેટમેન્ટ ભરવું.
30-JunApr 2025 – Mar 2026MCAFiling of form DPT 3 by Companiesકંપનીઓ દ્વારા ફોર્મ DPT 3 ફાઈલ કરવું
30-JunApr 2025 – Mar 2026MCAFiling of Form DIR-3 KYC for corrections in DIN KYC data of Directors.ડિરેક્ટર્સ ના DIN KYC ડેટા માં સુધારા કરવા માટે ફોર્મ DIR3 KYC ફાઇલ કરવું
30-JunApr 2025 – Mar 2026IECUpdation of Import Export Codeઈમ્પોર્ટ એક્સપોર્ટ કોડ અપડેટ કરવું

Note: For more details, kindly consult your CA

વધુ વિગત માટે પોત પોતાના C.A. નો સંપર્ક કરવો.

Share on:
Scroll to Top