Important Statutory Due Dates for the Month of January 2026 (જાનવારી-૨૦૨૬ ની મહત્વની કાયદાકીય તારીખ ની સૂચિ.)
| Due Date | Applicable period | Category | Description | વિગત |
| 7-Jan | December 2025 | TDS/TCS | TDS/TCS Payment for December 2025 | ડિસેમ્બર 2025 માં કપાત કરેલ TDS/TCS નું પેમેન્ટ કરવું |
| 7-Jan | December 2025 | FEMA | ECB 2 Return Filing – Entities who have availed External Commercial Borrowing (ECB) | કંપનીઓએ વિદેશમાંથી લીધેલ લોન માટે ECB2 રીટર્ન ફાઈલ કરવું |
| 10-Jan | December 2025 | GST- TDS/TCS | GST TDS/TCS payment and filing of form | GST TDS/TCS ભરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું |
| 11-Jan | December 2025 | GST | Filing of GSTR-1 (T/O >5cr or opted for monthly filing) | GSTR 1 ફાઈલ કરવું (5cr થી વધારે ટર્નઓવર અથવા માસિક ફાઈલિંગ પસંદ કરનાર) |
| 13-Jan | October-December 2025 | GST | Filing of GSTR 1 for QRMP scheme | QRMP યોજના માટે GSTR-1 ફાઈલ કરવું |
| 13-Jan | December 2025 | GST | Filing of GSTR-5 for Non-Resident Taxable Person | બિન-નિવાસી વ્યક્તિ માટે GSTR-5 ફાઈલ કરવું |
| 13-Jan | December 2025 | GST | Filing of GSTR-6 for Input Service Distributor (ISD) | ઇનપુટ સર્વિસ ડિસટ્રિબ્યુટર (ISD) માટે GSTR-6 ફાઈલ કરવું |
| 15-Jan | November 2025 | TDS/TCS | Issue of TDS Certificates u/s 194IA, 194IB, 194M and 194S | કલમ 194IA / 194IB/ 194M અને 194S હેઠળ કરાયેલ TDS ના પ્રમાણપત્ર આપવા |
| 15-Jan | October-December 2025 | TDS/TCS | Filing of TCS Return | TCS રિટર્ન ફાઈલ કરવું |
| 15-Jan | October-December 2025 | TDS/TCS | Filing of 15G/15H | 15G/15H ફાઈલ કરવું |
| 15-Jan | December 2025 | TDS/TCS | Furnishing of Form 24G by an office of the Government | સરકારના કાર્યાલય દ્વારા ફોર્મ 24G રજૂ કરવું |
| 15-Jan | December 2025 | Provident Fund (incl. EDLI) | PF Payment and its Return Filing | PF નું પેમેન્ટ કરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું |
| 15-Jan | December 2025 | ESIC | ESIC Payment and its Return Filing | ESIC નું પેમેન્ટ કરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું |
| 18-Jan | October-December 2025 | GST | Filing of GST CMP-08 – Composition Scheme | કમ્પોઝિશન સ્કીમ હેઠળ નોંધાયેલ કરદાતાઓ માટે GST CMP-08 – ફાઈલ કરવું |
| 20-Jan | October-December 2025 | RERA Quarterly Compliance | Filing of Quarterly Progress Reports | ત્રિમાસિક પ્રગતિ અહેવાલ ફાઈલ કરવું |
| 20-Jan | December 2025 | GST | Filing of GSTR 3B (T/O >5cr or opted for monthly filing) | GSTR 3B ફાઈલ કરવું (5cr થી વધારે ટર્નઓવર અથવા માસિક ફાઈલિંગ પસંદ કરનાર) |
| 22-Jan | December 2025 | GST | Filing of GSTR 3B QRMP scheme | GSTR 3B QRMP યોજના માટે ફાઈલ કરવું |
| 30-Jan | October-December 2025 | TDS/TCS | Issue of TCS Certificates | TCS ના પ્રમાણપત્ર આપવા |
| 31-Jan | December 2025 | Professional Tax | PT payment and Return Filing for salary paid in January 2026 | જાન્યુઆરી ૨૦૨૬ માં મહિનામાં ચૂકવેલ પગાર પર PT નું પેમેન્ટ કરવું તથા રીટર્ન ફાઈલ કરવું |
| 31-Jan | October-December 2025 | TDS/TCS | Filing of TDS Return | TDS રિટર્ન ફાઈલ કરવું |
| 31-Jan | December 2025 | TDS/TCS | Furnishing of challan-cum-statement in for TDS u/s 194IA, 194IB, 194M and 194S | કલમ 194IA, 194IB, 194M અને 194S હેઠળ કરાયેલ TDS માટે ચલણ-કમ-સ્ટેટમેન્ટ ભરવું |
| 31-Jan | AY 2023-24 | Income-tax | Time barring for issuance of order by Transfer Pricing Officer | ટ્રાન્સફર પ્રાઇસીંગ ઓફિસર દ્વારા ઓર્ડર જારી કરવા માટેનો સમય અવરોધ |
| 31-Jan | FY 2024-25 | MCA | Filing Form MGT-7/MGT-7A (Annual Return) by Companies | કંપનીઓ દ્વારા ફોર્મ MGT-7/MGT-7A (વાર્ષિક રીટર્ન) ફાઈલ કરવું |
| 31-Jan | FY 2024-25 | MCA | Filing Form AOC-4 (Financial Statements) by Companies | કંપનીઓ દ્વારા ફોર્મ AOC-4 (આર્થિક નિવેદનો) ફાઈલ કરવું |
| 31-Jan | FY 2024-25 | MCA | Filing Form AOC-4 CFS (Consolidated Financial Statements) | ફોર્મ AOC-4 CFS (સંયુક્ત આર્થિક નિવેદનો) ફાઈલ કરવું |
Note: For more details, kindly consult your CA
વધુ વિગત માટે પોત પોતાના C.A. નો સંપર્ક કરવો.