CVOCA

Important Statutory Due Dates for the Month of January 2026 (જાનવારી-૨૦૨૬ ની મહત્વની કાયદાકીય તારીખ ની સૂચિ.)

Important Statutory Due Dates for the Month of January 2026 (જાનવારી-૨૦૨૬ ની મહત્વની કાયદાકીય તારીખ ની સૂચિ.)

Admin CVOCA January 1, 2026 Karvera Na Ata Pata (Monthly Planner) ⏱️ 2 min read
Due DateApplicable periodCategoryDescriptionવિગત
7-JanDecember 2025TDS/TCSTDS/TCS Payment for December 2025ડિસેમ્બર 2025 માં કપાત કરેલ TDS/TCS નું પેમેન્ટ કરવું
7-JanDecember 2025FEMAECB 2 Return Filing – Entities who have availed External Commercial Borrowing (ECB)કંપનીઓએ વિદેશમાંથી લીધેલ લોન માટે ECB2 રીટર્ન ફાઈલ કરવું
10-JanDecember 2025GST- TDS/TCSGST TDS/TCS payment and filing of formGST TDS/TCS ભરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું
11-JanDecember 2025GSTFiling of GSTR-1 (T/O >5cr  or opted for monthly filing)GSTR 1 ફાઈલ કરવું (5cr થી વધારે ટર્નઓવર અથવા માસિક ફાઈલિંગ પસંદ કરનાર)
13-JanOctober-December 2025GSTFiling of GSTR 1 for QRMP schemeQRMP યોજના માટે GSTR-1 ફાઈલ કરવું
13-JanDecember 2025GSTFiling of GSTR-5 for Non-Resident Taxable Personબિન-નિવાસી વ્યક્તિ માટે GSTR-5 ફાઈલ કરવું
13-JanDecember 2025GSTFiling of GSTR-6 for Input Service Distributor (ISD)ઇનપુટ સર્વિસ ડિસટ્રિબ્યુટર (ISD) માટે GSTR-6 ફાઈલ કરવું
15-JanNovember 2025TDS/TCSIssue of TDS Certificates u/s 194IA, 194IB, 194M and 194Sકલમ 194IA / 194IB/ 194M અને 194S હેઠળ કરાયેલ TDS ના પ્રમાણપત્ર આપવા
15-JanOctober-December 2025TDS/TCSFiling of TCS ReturnTCS રિટર્ન ફાઈલ કરવું
15-JanOctober-December 2025TDS/TCSFiling of 15G/15H15G/15H ફાઈલ કરવું
15-JanDecember 2025TDS/TCSFurnishing of Form 24G by an office of the Governmentસરકારના કાર્યાલય દ્વારા ફોર્મ 24G રજૂ કરવું
15-JanDecember 2025Provident Fund (incl. EDLI)PF Payment and its Return FilingPF નું પેમેન્ટ કરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું
15-JanDecember 2025ESICESIC Payment and its Return FilingESIC નું પેમેન્ટ કરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું
18-JanOctober-December 2025GSTFiling of GST CMP-08   – Composition Schemeકમ્પોઝિશન સ્કીમ હેઠળ નોંધાયેલ કરદાતાઓ માટે GST CMP-08 – ફાઈલ કરવું
20-JanOctober-December 2025RERA Quarterly ComplianceFiling of Quarterly Progress Reportsત્રિમાસિક પ્રગતિ અહેવાલ ફાઈલ કરવું
20-JanDecember 2025GSTFiling of GSTR 3B (T/O >5cr  or opted for monthly filing)GSTR 3B ફાઈલ કરવું (5cr થી વધારે ટર્નઓવર અથવા માસિક ફાઈલિંગ પસંદ કરનાર)
22-JanDecember 2025GSTFiling of GSTR 3B QRMP schemeGSTR 3B QRMP યોજના માટે ફાઈલ કરવું
30-JanOctober-December 2025TDS/TCSIssue of TCS CertificatesTCS ના પ્રમાણપત્ર આપવા
31-JanDecember 2025Professional TaxPT payment and Return Filing for salary paid in January 2026જાન્યુઆરી ૨૦૨૬ માં મહિનામાં ચૂકવેલ પગાર પર PT નું પેમેન્ટ કરવું તથા રીટર્ન ફાઈલ કરવું
31-JanOctober-December 2025TDS/TCSFiling of TDS ReturnTDS રિટર્ન ફાઈલ કરવું
31-JanDecember 2025TDS/TCSFurnishing of challan-cum-statement in for TDS u/s 194IA, 194IB, 194M and 194Sકલમ 194IA, 194IB, 194M અને 194S હેઠળ કરાયેલ TDS માટે ચલણ-કમ-સ્ટેટમેન્ટ ભરવું
31-JanAY 2023-24Income-taxTime barring for issuance of order by Transfer Pricing Officerટ્રાન્સફર પ્રાઇસીંગ ઓફિસર દ્વારા ઓર્ડર જારી કરવા માટેનો સમય અવરોધ
31-JanFY 2024-25MCAFiling Form MGT-7/MGT-7A (Annual Return) by Companiesકંપનીઓ દ્વારા ફોર્મ MGT-7/MGT-7A (વાર્ષિક રીટર્ન) ફાઈલ કરવું
31-JanFY 2024-25MCAFiling Form AOC-4 (Financial Statements) by Companiesકંપનીઓ દ્વારા ફોર્મ AOC-4 (આર્થિક નિવેદનો) ફાઈલ કરવું
31-JanFY 2024-25MCAFiling Form AOC-4 CFS (Consolidated Financial Statements)ફોર્મ AOC-4 CFS (સંયુક્ત આર્થિક નિવેદનો) ફાઈલ કરવું

Note: For more details, kindly consult your CA

વધુ વિગત માટે પોત પોતાના C.A. નો સંપર્ક કરવો.

Share on:
Scroll to Top