CVOCA

KARVERA NA ATA PATA – APRIL 2026

Admin CVOCA April 1, 2026 Karvera Na Ata Pata (Monthly Planner) ⏱️ 2 min read

Important Statutory Due Dates for the Month of April 2026

એપ્રિલ-૨૦૨૬ ની મહત્વની કાયદાકીય તારીખ ની સૂચિ.

Due DateApplicable periodCategoryDescriptionવિગત
7-AprMarch 2026FEMAECB 2 Return Filing – Entities who have availed External Commercial Borrowing (ECB)કંપનીઓએ વિદેશમાંથી લીધેલ લોન માટે ECB2 રીટર્ન ફાઈલ કરવું
7-AprMarch 2026TCSTCS PaymentTCS નું પેમેન્ટ કરવું
10-AprMarch 2026GST- TDS/TCSGST TDS/TCS payment and filing of formGST TDS/TCS ભરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું
11-AprMarch 2026GSTFiling of GSTR-1 (T/O >5cr  or opted for monthly filing)GSTR 1 ફાઈલ કરવું (5cr થી વધારે ટર્નઓવર અથવા માસિક ફાઈલિંગ પસંદ કરનાર)
13-AprJanuary 2026 – March 2026GSTFiling of GSTR 1 for QRMP schemeQRMP યોજના માટે GSTR-1 ફાઈલ કરવું
13-AprMarch 2026GSTFiling of GSTR-5 for Non-Resident Taxable Personબિન-નિવાસી વ્યક્તિ માટે GSTR-5 ફાઈલ કરવું
13-AprMarch 2026GSTFiling of GSTR-6 for Input Service Distributor (ISD)ઇનપુટ સર્વિસ ડિસટ્રિબ્યુટર (ISD) માટે GSTR-6 ફાઈલ કરવું
14-AprFebuary 2026TDS/TCSIssue of TDS Certificates u/s 194IA, 194IB, 194M and 194Sકલમ 194IA / 194IB/ 194M અને 194S હેઠળ કરાયેલ TDS ના પ્રમાણપત્ર આપવા
15-AprMarch 2026Provident Fund (incl. EDLI)PF Payment and its Return FilingPF નું પેમેન્ટ કરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું
15-AprMarch 2026ESICESIC Payment and its Return FilingESIC નું પેમેન્ટ કરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું
18-AprJanuary 2026 – March 2026GSTFiling of GST CMP-08   – Composition Schemeકમ્પોઝિશન સ્કીમ હેઠળ નોંધાયેલ કરદાતાઓ માટે GST CMP-08 – ફાઈલ કરવું
20-AprJanuary 2026 – March 2026MahaRERAFiling of Quarterly Progress Report (QPR)ત્રિમાસિક પ્રગતિ અહેવાલ (QPR) ફાઇલ કરવો
20-AprMarch 2026GSTFiling of GSTR 3B (T/O >5cr  or opted for monthly filing)GSTR 3B ફાઈલ કરવું (5cr થી વધારે ટર્નઓવર અથવા માસિક ફાઈલિંગ પસંદ કરનાર)
22-AprJanuary 2026 – March 2026GSTFiling of quarterly gstr 3b for those who have opted for QRMP schemeQRMP યોજના પસંદ કરનારાઓ માટે ત્રિમાસિક gstr 3b ફાઇલિંગ
30-AprMarch 2026TDSTDS PaymentTDS નું પેમેન્ટ કરવું
30-AprMarch 2026TDS/TCSFurnishing of challan-cum-statement in for TDS u/s 194IA, 194IB, 194M and 194Sકલમ 194IA, 194IB, 194M અને 194S હેઠળ કરાયેલ TDS માટે ચલણ-કમ-સ્ટેટમેન્ટ ભરવું
30-AprOctober 2025 – March 2026MCAFiling MSME – 1 (Half yearly return)MSME ફાઇલિંગ – ૧ (અર્ધ-વાર્ષિક રિટર્ન)
30-AprJanuary 2026 – March 2026TDS/TCSFiling of 15G/15H15G/15H ફાઈલ કરવું
30-AprMarch 2026Professional TaxPT payment and Return Filing for salary paid in April 2026એપ્રિલ-૨૦૨૬ માં મહિનામાં ચૂકવેલ પગાર પર PT નું પેમેન્ટ કરવું તથા રીટર્ન ફાઈલ કરવું

Note: For more details, kindly consult your CA

વધુ વિગત માટે પોત પોતાના C.A. નો સંપર્ક કરવો.

Share on:
Scroll to Top