CVOCA

KARVERA NA ATA PATA – MARCH 2026

Admin CVOCA March 1, 2026 Karvera Na Ata Pata (Monthly Planner) ⏱️ 2 min read

Important Statutory Due Dates for the Month of March 2026

માર્ચ-૨૦૨૬ ની મહત્વની કાયદાકીય તારીખ ની સૂચિ.

Due DateApplicable periodCategoryDescriptionવિગત
7-MarFebruary 2026TDS/TCS​​TDS/TCS PaymentTDS/TCS નું પેમેન્ટ કરવું
7-MarFebruary 2026FEMAECB 2 Return Filing – Entities who have availed External Commercial Borrowing (ECB)કંપનીઓએ વિદેશમાંથી લીધેલ લોન માટે ECB2 રીટર્ન ફાઈલ કરવું
10-MarFebruary 2026GST- TDS/TCSGST TDS/TCS payment and filing of formGST TDS/TCS ભરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું
11-MarFebruary 2026GSTFiling of GSTR-1 (T/O >5cr or opted for monthly filing)GSTR 1 ફાઈલ કરવું (5cr થી વધારે ટર્નઓવર અથવા માસિક ફાઈલિંગ પસંદ કરનાર)
13-MarFebruary 2026GSTFiling of GSTR-5 for Non-Resident Taxable Personબિન-નિવાસી વ્યક્તિ માટે GSTR-5 ફાઈલ કરવું
13-MarFebruary 2026GSTFiling of GSTR-6 for Input Service Distributor (ISD)ઇનપુટ સર્વિસ ડિસટ્રિબ્યુટર (ISD) માટે GSTR-6 ફાઈલ કરવું
13-MarFebruary 2026GSTIFF for registered persons opted for QRMP schemeQRMP યોજના પસંદ કરનાર વ્યક્તિઓ માટે IFF ફાઈલ કરવું
15-MarApril 2025-March 2026Income-taxFourth Installment of Advance Tax for Financial Year 2025-2026નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે એડવાન્સ ટેક્સ ભરવાનો ચોથા હપ્તા
15-MarJanuary 2026TDS/TCSIssue of TDS Certificates u/s 194IA, 194IB, 194M and 194Sકલમ 194IA / 194IB/ 194M અને 194S હેઠળ કરાયેલ TDS ના પ્રમાણપત્ર આપવા
15-MarFebruary 2026Provident Fund (incl. EDLI)PF Payment and its Return FilingPF નું પેમેન્ટ કરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું
15-MarFebruary 2026ESICESIC Payment and its Return FilingESIC નું પેમેન્ટ કરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું
20-MarFebruary 2026GSTFiling of GSTR 3B (T/O >5cr or opted for monthly filing)GSTR 3B ફાઈલ કરવું (5cr થી વધારે ટર્નઓવર અથવા માસિક ફાઈલિંગ પસંદ કરનાર)
25-MarFebruary 2026GSTGST Payment in Challan PMT – 06 for those who have opted for the QRMP SchemeQRMP યોજના પસંદ કરનારાઓ માટે ચલણ PMT – 06 માં GST નું પેમેન્ટ કરવું
30-MarFebruary 2026TDS/TCSFurnishing of challan-cum-statement for TDS u/s 194IA, 194IB, 194M and 194Sકલમ 194IA, 194IB, 194M અને 194S હેઠળ કરાયેલ TDS માટે ચલણ-કમ-સ્ટેટમેન્ટ ભરવું
31-MarFebruary 2026Professional TaxPT payment and Return Filing for salary paid in March 2026માર્ચ-૨૦૨૬ માં મહિનામાં ચૂકવેલ પગાર પર PT નું પેમેન્ટ કરવું તથા રીટર્ન ફાઈલ કરવું
31-MarMarch 2025 to February 2026Professional TaxFiling of Annual Return and PT payment for Salary of Mar 2025 to Feb 2026કર્મચારીઓને  માર્ચ ૨૦૨૫ થી ફેબ્રુઆરી ૨૦૨૬ આપેલ પગાર પર કાપેલ PTની ચુકવ અને વાર્ષિક રીટર્ન ભરવા.
31-MarApril 2026 to March 2027GSTApplying for LUTLUT ફાઈલ કરવું
31-MarApril 2026 to March 2027GSTFiling CMP-02 to apply for composition schemeકોમ્પોઝિશન સ્કીમ ની એપ્લિકેશન કરવા CMP -02 ફાઈલ કરવું
31-MarApril 2022-March 2023Income-tax​Furnishing of an updated return of income for the Assessment Year 2023-24આકારણી વર્ષ ૨૦૨૩-૨૪ માટે આવકનું અપડેટ કરેલ વળતર રજૂ કરવાની છેલ્લી તારીખ.

Note: For more details, kindly consult your CA

વધુ વિગત માટે પોત પોતાના C.A. નો સંપર્ક કરવો.

Share on:
Scroll to Top