CVOCA

KARVERA NA ATA PATA – DECEMBER 2025

KARVERA NA ATA PATA – DECEMBER 2025

Admin CVOCA December 3, 2025 Karvera Na Ata Pata (Monthly Planner) ⏱️ 2 min read

Important Statutory Due Dates for December 2025

ડિસેમ્બર ૨૦૨૫ ની મહત્વની કાયદાકીય તારીખ ની સૂચિ

Due DateApplicable PeriodCategoryDescriptionવિગત
6-Dec-2025November 2025Professional TaxPT Return Filing for salary paid in November 2025 (Late fees exempted)નવેમ્બર 2025 માં મહિનામાં ચૂકવેલ પગાર પર PT નું પેમેન્ટ કરવું (મોડી ફીમાંથી મુક્તિ)
7-Dec-2025November 2025TDS/TCSTDS/TCS PaymentTDS/TCS નું પેમેન્ટ કરવું
7-Dec-2025November 2025FEMAECB 2 Return Filing – Entities who have availed External Commercial Borrowing (ECB)કંપનીઓએ વિદેશમાંથી લીધેલ લોન માટે ECB2 રીટર્ન ફાઈલ કરવું
10-Dec-2025November 2025GST-TDS/TCSGST TDS/TCS payment and filing of form GSTR-7, GSTR-8GST TDS/TCS ભરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું
10-Dec-2025April 2024 to March 2025Income-tax (Audit)Filing of ITR for assessees whose books are required to be audited [Excluding Transfer Pricing Cases]જે કરદાતાઓ ના ચોપડાઓ નું ઓડિટ કરવું જરૂરી છે તેમના માટે ITR ફાઈલ કરવું [જેમને Transfer Pricing નથી લાગુ થતું]
11-Dec-2025November 2025GSTFiling of GSTR-1 (T/O >5cr or opted for monthly filing)GSTR 1 ફાઈલ કરવું (5cr થી વધારે ટર્નઓવર અથવા માસિક ફાઈલિંગ પસંદ કરનાર)
13-Dec-2025November 2025GSTFiling of GSTR-5 for Non-Resident Taxable Personબિન-નિવાસી વ્યક્તિ માટે GSTR-5 ફાઈલ કરવું
13-Dec-2025November 2025GSTFiling of GSTR-6 for Input Service Distributor (ISD)ઇનપુટ સર્વિસ ડિસટ્રિબ્યુટર (ISD) માટે GSTR-6 ફાઈલ કરવું
13-Dec-2025November 2025GSTIFF for registered persons opted for QRMP schemeQRMP યોજના પસંદ કરનાર વ્યક્તિઓ માટે IFF ફાઈલ કરવું
15-Dec-2025October 2025TDS/TCSIssue of TDS Certificates u/s 194IA, 194IB, 194M and 194Sકલમ 194IA / 194IB/ 194M અને 194S હેઠળ કરાયેલ TDS ના પ્રમાણપત્ર આપવા
15-Dec-2025November 2025TDS/TCSFurnishing of Form 24G by an office of the Governmentસરકારના કાર્યાલય દ્વારા ફોર્મ 24G રજૂ કરવું
15-Dec-2025November 2025Provident Fund (incl. EDLI)PF Payment and its Return FilingPF નું પેમેન્ટ કરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું
15-Dec-2025November 2025ESICESIC Payment and its Return FilingESIC નું પેમેન્ટ કરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું
15-Dec-2025FY 2025-26Income-taxAdvance Tax – 3rd Installment for FY 2025-26આર્થિક વર્ષ 2025-26 માટે એડવાન્સ ટેક્સ ના ત્રીજા હિસ્સાનું પેમેન્ટ કરવું
20-Dec-2025November 2025GSTFiling of GSTR 3B (T/O >5cr or opted for monthly filing)GSTR 3B ફાઈલ કરવું (5cr થી વધારે ટર્નઓવર અથવા માસિક ફાઈલિંગ પસંદ કરનાર)
25-Dec-2025November 2025GSTGST Payment in Challan PMT – 06 for those who have opted for the QRMP SchemeQRMP યોજના પસંદ કરનારાઓ માટે ચલણ PMT – 06 માં GST નું પેમેન્ટ કરવું
30-Dec-2025November 2025TDS/TCSFurnishing of challan-cum-statement for TDS u/s 194IA, 194IB, 194M and 194Sકલમ 194IA, 194IB, 194M અને 194S હેઠળ કરાયેલ TDS માટે ચલણ-કમ-સ્ટેટમેન્ટ ભરવું
30-Dec-2025December 2025Professional TaxPT payment and Return Filing for salary paid in December 2025ડિસેમ્બર 2025 માં મહિનામાં ચૂકવેલ પગાર પર PT નું પેમેન્ટ કરવું તથા રીટર્ન ફાઈલ કરવું
31-Dec-2025April 2024 to March 2025Income-taxFiling of belated/revised return of income for all assesseesતમામ કરદાતાઓ માટે આવકનું વિલંબિત/સુધારેલું રીટર્ન ફાઈલ કરવું
31-Dec-2025April 2024 to March 2025GSTFiling of GSTR-9 and GSTR-9C (Annual return and Reconciliation statement)GSTR-9 અને GSTR-9C ફાઇલિંગ (વાર્ષિક રિટર્ન અને સમાધાન નિવેદન)
31-Dec-2025April 2024 to March 2025 or January 2024 to December 2024FEMAFiling of Annual Performance Report based on audited Financials of overseas entityવિદેશી એન્ટિટીના ઓડિટેડ ફાઇનાન્સિયલના આધારે વાર્ષિક કામગીરી અહેવાલ ફાઈલ કરવું
31-Dec-2025April 2024 to March 2025MCAFiling Form MGT-7 (Annual Return) by Companiesકંપનીઓ દ્વારા ફોર્મ MGT-7 (વાર્ષિક રીટર્ન) ફાઈલ કરવું
31-Dec-2025April 2024 to March 2025MCAFiling Form AOC-4 (Financial Statements) by Companiesકંપનીઓ દ્વારા ફોર્મ AOC-4 (આર્થિક નિવેદનો) ફાઈલ કરવું
31-Dec-2025April 2024 to March 2025MCAFiling Form AOC-4 CFS (Consolidated Financial Statements)ફોર્મ AOC-4 CFS (સંયુક્ત આર્થિક નિવેદનો) ફાઈલ કરવું

Note: For more details, kindly consult your CA

વધુ વિગત માટે પોત પોતાના C.A. નો સંપર્ક કરવો.

Share on:
Scroll to Top